શું તમને ક્યારેય એવું લાગે છે કે તમે જે સફળતા મેળવવામાં સક્ષમ છો, એ સફળતા મેળવી શકતા નથી? અથવા તો તમે કાયમી ધોરણે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી? તો, આ પુસ્તકમાં, તમારી દરેક (પોતાની, પરિવારની ને કાર્યક્ષેત્રની) સફળતા પ્રાપ્ત કરવાના દરેક પરિબળો, ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવ્યા છે.